Wheel of Dhamma

Vipassana Courses in Palghar - Dhamma Vāṭikā
સયાગી યુ બા ખિનની પરંપરામાં શ્રી એસ.એન.  ગોએંકા
દ્વારા શીખવવામાં આવતી વિપશ્યના ધ્યાન શિબિરોની તક
શિબિર સમય સારણી

Bodhi Leaf

 
Alert text goes here
  • વિષે
  • કેવી રીતે અરજી કરવી
  • અમારો સંપર્ક કરો
  • શોધ   Search
  • શિબિરIcon blue down arrow 7x4
    • દસ દિવસીય અને અન્ય શિબિરો
  • ભાષાઓIcon blue down arrow 7x4
    • English
    • ગુજરાતી
    • हिन्दी
    • मराठी
  • જગ્યાIcon blue down arrow 7x4
    • મહારાષ્ટ્ર
      38 કેન્દ્ર
      5 અસ્થાયી-કેન્દ્ર
    • ભારત
      129 કેન્દ્ર
      14 અસ્થાયી-કેન્દ્ર
    • દક્ષિણી એશિયા
      156 કેન્દ્ર
      15 અસ્થાયી-કેન્દ્ર
    • એશિયા
      208 કેન્દ્ર
      30 અસ્થાયી-કેન્દ્ર
    • વિશ્વ
      272 કેન્દ્ર
      135 અસ્થાયી-કેન્દ્ર
Bleaf 90x98
Dhamma Vāṭikā, Palghar, મહારાષ્ટ્ર, ભારત
કેન્દ્રનું સ્થળ: વેબસાઇટ | નકશો
** જો અલગથી જાણ નથી કરી તો શિબિર ની સૂચનાઓ નીચે બતાવેલ ભાષા માં રહેશે: હિન્દી / અંગ્રેજી

શિબિરમાં ભાગ લેવા અથવા સેવા આપવા માટે કેવી રીતે અરજી કરવી
  1. ઇચ્છિત શિબિરના ''અરજી કરો" પર ક્લિક કરી અરજી પત્રક મેળવો. જૂના સાધકોને સેવા આપવાનો વિકલ્પ આપવામાં આવશે.
  2. કૃપા કરીને પધ્ધતિનો પરિચય અને અનુશાશન સંહિતાને કાળજીપૂર્વક વાંચો, જે તમને તમારા શિબિર દરમિયાન અનુસરવાનું કહેવામાં આવશે.
  3. અરજી પત્રકના તમામ ભાગોને પૂરેપૂરા અને સંપૂર્ણ રીતે ભરો અને તેને સોંપો. બધીજ શિબિરોમાં રજીસ્ટર કરવા માટે અરજી આવશ્યક છે.
  4. સૂચનાની રાહ જોવી. જો તમે તમારી અરજીમાં કોઈ ઈમેલ સરનામું આપો છો, તો તમામ સંદેશ-વ્યવહાર ઇમેલ દ્વારા થશે. અરજીઓના મોટા પ્રમાણને કારણે, સૂચના પ્રાપ્ત થતાં પહેલાં બે અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે.
  5. જો તમારી અરજી સ્વીકારવામાં આવે છે, તો શિબિરમાં તમારી જગ્યા સુરક્ષિત કરવા માટે અમારી જરૂરિયાત છે કે તમે અમને પુષ્ટિ આપો કે તમે શિબિરમાં ભાગ લેવાના છો.
વધારાની માહિતી
 
દસ દિવસીય અને અન્ય શિબિરો
બધા દસ દિવસીય શિબિરો પ્રથમ દિવસની સાંજથી શરૂ થાય છે અને છેલ્લા દિવસની વહેલી સવારે સમાપ્ત થાય છે.
આ વિભાગમાંના કાર્યક્રમો માટેની કોઈપણ વિશેષ સૂચનાઓ માટે ટિપ્પણીઓ જુઓ.
2026 દસ દિવસીય અને અન્ય શિબિરો
બેસવા / સેવા આપવા તારીખો શિબરનો પ્રકાર સ્થિતિ સ્થાન ટિપ્પણીઓ
અરજી કરો 23 Sep - 04 Oct 10-દિવસીય મહિલાઓ - ખુલ્લુ પુરુષો - પ્રતીક્ષા યાદી ધમ્મ સેવકો - ખુલ્લુ Palghar
અરજી કરો 07 Oct - 18 Oct 10-દિવસીય ખુલ્લુ Palghar
અરજી કરો 21 Oct - 01 Nov 10-દિવસીય ખુલ્લુ Palghar
અરજી કરો 04 Nov - 05 Nov બાળકો / કિશોરો યુવતીઓ - ખુલ્લુ યુવાનો - બંધ ધમ્મ સેવિકા - ખુલ્લુ ધમ્મ સેવક - બંધ Palghar
અરજી કરો 06 Nov - 07 Nov બાળકો / કિશોરો યુવતીઓ - બંધ યુવાનો - ખુલ્લુ ધમ્મ સેવિકા - બંધ ધમ્મ સેવક - ખુલ્લુ Palghar
અરજી કરો 12 Nov - 23 Nov 10-દિવસીય ખુલ્લુ Palghar
25 Nov - 06 Dec 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 25 Sep Palghar
16 Dec - 27 Dec 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 16 Oct Palghar
30 December, 2026 - 10 January, 2027 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 30 Oct Palghar
2027 દસ દિવસીય અને અન્ય શિબિરો
બેસવા / સેવા આપવા તારીખો શિબરનો પ્રકાર સ્થિતિ સ્થાન ટિપ્પણીઓ
13 Jan - 24 Jan 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 15 Oct Palghar
27 Jan - 07 Feb 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 29 Oct Palghar
10 Feb - 21 Feb 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 12 Nov Palghar
24 Feb - 07 Mar 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 29 Nov Palghar
10 Mar - 21 Mar 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 10 Dec Palghar
24 Mar - 04 Apr 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 24 Dec Palghar
07 Apr - 18 Apr 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 07 Jan Palghar
21 Apr - 02 May 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 21 Jan Palghar
05 May - 16 May 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 04 Feb Palghar
19 May - 30 May 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 18 Feb Palghar
02 Jun - 03 Jun બાળકો / કિશોરો અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 04 Mar Palghar
05 Jun - 06 Jun બાળકો / કિશોરો અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 07 Mar Palghar
10 Jun - 13 Jun 3-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 12 Mar Palghar જૂના સાધકો માટે
16 Jun - 27 Jun 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 18 Mar Palghar
30 Jun - 11 Jul 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 01 Apr Palghar
14 Jul - 25 Jul 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 15 Apr Palghar
28 Jul - 08 Aug 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 29 Apr Palghar
11 Aug - 22 Aug 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 13 May Palghar
25 Aug - 02 Sep સતિપટ્ઠાન સૂત્ર અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 27 May Palghar Old Student Course Qualification Requirements
08 Sep - 19 Sep 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 10 Jun Palghar
22 Sep - 03 Oct 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 24 Jun Palghar
06 Oct - 17 Oct 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 08 Jul Palghar
20 Oct - 21 Oct બાળકો / કિશોરો અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 22 Jul Palghar
23 Oct - 24 Oct બાળકો / કિશોરો અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 25 Jul Palghar
03 Nov - 14 Nov 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 05 Aug Palghar
17 Nov - 28 Nov 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 19 Aug Palghar
01 Dec - 12 Dec 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 02 Sep Palghar
15 Dec - 26 Dec 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 16 Sep Palghar
30 December, 2027 - 02 January, 2028 3-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 01 Oct Palghar જૂના સાધકો માટે
 
 

ઓનલાઇન અરજીપત્રક તમારી માહિતીને તમારા કમ્પ્યુટરથી અમારા એપ્લિકેશન સર્વર પર મોકલવામાં આવે તે પહેલાં તેને એન્ક્રિપ્ટ કરે છે. જો કે, એનક્રિપ્શનનો ઉપયોગ કરવા છતાં તે સંપૂર્ણ રીતે સુરક્ષિત ના પણ હોય. જો તમે તમારી ગુપ્ત માહિતી જ્યારે તે ઇન્ટરનેટ પર છે તે દરમિયાનની તેની સુરક્ષા સંબંધી જોખમોની સંભાવનાથી ચિંતિત હોવ તો આ ફોર્મ ઉપયોગમાં ના લેશો તેના બદલામાં અરજીને ડાઉનલોડકરો. તેને છાપો અને પૂર્ણ કરો. પછી કૃપા કરીને ફોર્મ શિબિરના આયોજકોને મોકલો. તમારી અરજીને ફેક્સ અથવા પોસ્ટ કરવાથી, નોંધણી પ્રક્રિયામાં એકથી બે અઠવાડિયા વિલંબ થઈ શકે છે.


જૂના સાધકોની પ્રાદેશિક સાઇટને પહોંચવા માટે કૃપા કરીને http://vatika.dhamma.org/os ક્લિક કરો. આ પાનાઓને મેળવવા માટે વપરાશકર્તા નામ અને પાસવર્ડની જરૂર પડશે.

પ્રશ્નો [email protected] ઇમેલ પર પૂછી શકાય છે

બધા શિબિરો ફક્ત દાનના આધારે ચલાવવામાં આવે છે. બધા ખર્ચ તેવા લોકોના દાન દ્વારા પૂરા થાય છે, જેમણે, એક શિબિર પૂર્ણ કરી અને વિપશ્યનાના ફાયદાઓનો અનુભવ કરી, અન્ય લોકોને પણ એવી જ તક આપવાની ઇચ્છા રાખતા હોય. ન તો આચાર્યને કે ન તો સહાયક આચાર્યોને મહેનતાણું મળે છે; તેઓ અને જેઓ શિબિરોમાં સેવા આપે છે તેઓ તેમનો સમય સ્વેચ્છાએ આપે છે. આમ વિપશ્યના વેપારીકરણથી મુક્ત રીતે અપાય છે.

જૂના સાધકો તેઓ છે કે જેમણે એસ.એન. ગોએંકા અથવા તેમના સહાયક આચાર્યો સાથે એક 10-દિવસીય વિપશ્યના ધ્યાન શિબિર પૂર્ણ કરી છે. જૂના સાધકો માટે જાહેર કરેલ શિબિરોમાં ધર્મ સેવા પ્રદાન કરવાની તક હોય છે.</ P>

દ્વિભાષીય શિબિરો શિબિરો જે બે ભાષાઓમાં શીખવવામાં આવે છે. બધા સાધકો દરરોજ ધ્યાન સૂચનાઓ બંને ભાષાઓમાં સાંભળશે. સાંજના પ્રવચન અલગથી સાંભળવાના રહેશે.

ધ્યાનની શિબિરો કેન્દ્ર અને અસ્થાયી-કેન્દ્ર બંને સ્થળોએ યોજવામાં આવે છે.</ b> ધ્યાન કેન્દ્રો નિશ્ચિત સુવિધાઓ છે જ્યાં શિબિરો વર્ષ દરમિયાન નિયમિતપણે યોજવામાં આવે છે. આ પરંપરામાં ધ્યાન કેન્દ્રો સ્થાપિત થયા તે પહેલા, બધા શિબિરો કામચલાઉ સ્થળોએ યોજાયા હતા, જેમ કે કેમ્પગ્રાઉન્ડ્સ, ધાર્મિક એકાંત કેન્દ્રો, ચર્ચો અને એવા. હવે, જે વિસ્તારોમાં વિપશ્યનાના સ્થાનિક સાધકો જેઓ તે ક્ષેત્રમાં રહેતા હોય તેમના દ્વારા હજી સુધી કેન્દ્રો સ્થાપિત થયા નથી ત્યાં, 10 દિવસીય ધ્યાન શિબિરો અસ્થાયી-કેન્દ્ર શિબિર સ્થળો પર યોજાય છે.


10-દિવસીય શિબિરોવિપશ્યના ધ્યાન માટે પ્રારંભિક અભ્યાસક્રમ છે જ્યાં આ પદ્ધતિ દરરોજ ક્રમશઃ શીખવવામાં આવે છે. શિબિરો 2 - 4 વાગ્યાના રજિસ્ટ્રેશન અને શિબિર પૂર્વ ની સુચનાઓ પછી શરૂ થાય છે, ત્યારબાદ પૂરા 10 દિવસનું ધ્યાન, અને 11 મા દિવસે સવારે 7:30 વાગ્યે શિબિર સમાપન થાય છે.


બાળકોની આનાપાન શિબિરો 8 થી 12 વર્ષના સૌ બાળકો માટે જે ધ્યાન શીખવા માંગે. એમના માતા-પિતા /વાલીઓ એ વિપશ્યના સાધક હોવું જરૂરી નથી.

કિશોરોની આનાપાન શિબિરો 13 થી 18 વર્ષના સૌ કિશોર - કિશોરીઓ માટે જે ધ્યાન શીખવા માંગે. એમના માતા-પિતા /વાલીઓ એ વિપશ્યના સાધક હોવું જરૂરી નથી.


Old Student Course Qualification Requirements

જૂના સાધકોની ટૂંકી શિબિરો (1-3 દિવસીય) તેમના માટે છે જેઓએ શ્રી એસ.એન. ગોએંકા અથવા તેમના સહાયક આચાર્ય સાથે 10-દિવસીય શિબિર પૂરી કરી હોય. આ શિબિરોમાં ભાગ લેવા માટે બધા જુના સાધકોનું સ્વાગત છે, તેઓ સહિત જેમની છેલ્લી શિબિર પછી થોડો સમય થઈ ગયો છે.


Old Student Course Qualification Requirements

સતિપટ્ઠાન સૂત્ર શિબિરો ની સમય સારણી અને અનુશાસન સંહિતા 10-દિવસીય શિબિરોની જેમ જ છે. ભિન્નતા એ છે કે સાંજના પ્રવચનોમાં સતિપટ્ઠાન સૂત્ર ને ધ્યાનપૂર્વક સમજાવેલ છે. આ એ મુખ્ય ઉપદેશ છે જેમાં વિપશ્યના સાધના વિધિને વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવી છે. આ શિબિરો એવા જૂના સાધકો માટે છે જેમણે ઓછામાં ઓછી ત્રણ 10-દિવસીય શિબિર કરી છે (સેવાની શિબિરો ને ગણ્યા વિના), છેલ્લા 10-દિવસીય શિબિર પછી અન્ય કોઇ ધ્યાન સાધનાનો અભ્યાસ નથી કરી રહ્યા, ઓછામાં ઓછું છેલ્લા એક વર્ષથી આ વિપશ્યનાનો અભ્યાસ કરી રહ્યા છે, અને જેઓ જ્યારથી આ શિબિરની અરજી કરી છે ઓછામાં ઓછું ત્યારથી તેમના દૈનિક જીવનમાં વિપશ્યના અને પાંચ શીલનું પાલન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.


 
 

dhamma.org

Privacy Policy | સુધાર્યા ની તારીખ 2026-09-08 17:00:02 UTC

App store us uk Play store badge

dhamma.org મોબાઈલ એપ્પ | યુવા વર્ગ માટે આનાપાન એપ્પ